ThOuGht AbOuT LiFe.. Get link Facebook Twitter Pinterest Email Other Apps June 24, 2017 જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે,જે નામંજુર હોય તે જ કરવું પડે છે,રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત, ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે. - HiTu.. Get link Facebook Twitter Pinterest Email Other Apps Comments
💞💞હરખપદુડો હિતુ💞💞 May 21, 2020 મારી સપનાની પરી 👰આજે ઓનલાઇન સામે આવીને હસી રહી છે.. હા, એને જોઈને હૈયું મારું હરખાય છે..આંખો માં શરમ ☺️અને શબ્દોમાં મીઠાશ આવી જાય છે.. સમજુ છું હું આ બધું પણ એને ક્યાં સમજાય છે?? 💞💞💞 કહેવું ઘણું ઘણુંય છે.. બોલી શકાય નહીં.. બોલ્યા વિના 🤫એ કહી દે શું એવુ ના થાય કંઈક?? 🤔🤔🥰🥰🥰 -હિતેશ પરમાર Read more
July 28, 2018 ક્યાંક ધોધમાર વરસાદ વરસી જાય છે ક્યાંક એક બુદની તરસી રહી જાય છે કોઈને મળે છે હજાર ભાણા પ્રેમમાં તો કોઈ એક ચહેરા માટે તરસી જાય છે.. - HiTu Read more
Comments
Post a Comment