ThOuGht AbOuT LiFe..
![Image](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhsjEPT1Z5uIGnwILTliXUde3nrWWh4QdVhZybXsFmwqdNNsCYkPhUcoUU9y6kOA7QXF1Q2Tkq7gyEnAtl33m63O20dPmsS87sIKwpXd3waojrnl6bHR4tWMRQa_cBOY_aO19YUSdRu6Lg/s320/selfiecamera_2017-06-14-21-50-28-648.jpg)
જીવનમાં સમયની સાથે ચાલવું પડે છે, જે નામંજુર હોય તે જ કરવું પડે છે, રોવાનો અધિકાર પણ નથી આપતું આ જગત, ક્યારેક લોકોને બતાવવા માટે હસવું પણ પડે છે. - HiTu..